મહારાષ્ટ્રના પ્રધાન ગિરીશ મહાજનના વિધાનથી વિવાદ
મુંબઈ, તા. 9 (પીટીઆઈ) : વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના શાસનકાળમાં અમૃતસરના સુવર્ણ મંદિરમાં કરવામાં આવેલું `અૉપરેશન બ્લ્યુ સ્ટાર' એ `કાળો દિવસ' હતો. આ લશ્કરી કાર્યવાહીમાં મૃત્યુ પામેલાઓ `શહીદ' ગણાય. આ બનાવને અફઘાન.....