• શનિવાર, 13 જૂન, 2026

વિરાટ કોહલી બ્રાંડ વેલ્યૂના લિસ્ટમાં ટોચ પર

શાહરુખ અને પ્રિયંકા બીજા-ત્રીજા સ્થાને

નવી દિલ્હી, તા. 9 : સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી ભારતના સૌથી વેલ્યૂએબલ પર્સનાલિટીના લિસ્ટમાં પહેલા સ્થાન પર છે. તેની બ્રાંડ વેલ્યૂ 3542 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. શાહરૂખ ખાન બીજા અને પ્રિયંકા ચોપરા ત્રીજા......

ઇ-પેપરના નવા શુલ્ક