આયાતજકાત વધવાથી અને જીએસટી ઘટવાથી છત્રી ઉદ્યોગ ખુશખુશાલ
દેવચંદ છેડા તરફથી
મુંબઈ, તા. 7 : છત્રીની કાચી સામગ્રી જેવી કે કાપડ પેનલ, સ્ટીલ, પ્લાસ્ટિક્સ, પેકિંગ મટીરિયલ્સ વગેરેના ભાવ 25 ટકા જેટલા વધી ગયા છે પણ સામે તૈયાર છત્રીના ભાવ પાંચેક ટકા ઘટયા છે. ગયા વર્ષે ચોમાસું સારું નીવડયું ન.....