સંગાકારા, સ્મિથ અને જયવર્ધને જેવા ખેલાડીઓને કૅપ્ટન તરીકે પાછળ છોડયા
નવી દિલ્હી, તા. 7 : ભારતીય કેપ્ટન શુભમન ગિલ ટેસ્ટ ક્રિકેટમાં એક પછી એક રેકોર્ડ બનાવી રહ્યો છે. ઓછી વયે ટીમ ઈન્ડિયાની કમાન સંભાળનારા શુભમન ગિલે એક એવી ઉપલબ્ધિ પોતાના નામે કરી છે જેનાથી ગિલ ક્રિકેટના......