બંગાળમાં બેચેની, હરિયાણામાં પલ્ટો અને મહારાષ્ટ્રમાં રિસોર્ટ પોલિટિક્સ
વિશેષ પ્રતિનિધિ
તરફથી
નવી દિલ્હી, તા. 7 : દેશના રાજકારણમાં રાજધાનીથી લઈને રાજ્યો સુધી રાજકીય પક્ષોએ પોતપોતાના મોરચા સંભાળ્યા છે. ક્યાંક વિપક્ષી એકતાને નવો આકાર આપવાના પ્રયાસો દેખાયા, તો ક્યાંક શાસક પક્ષે સંગઠનને વધુ.....