• સોમવાર, 08 જૂન, 2026

વરલી લાઈવ કૉન્સર્ટમાં યુવકનું મૃત્યુ

દારૂ અને ડ્રગ્સના ઓવરડોઝનો વધુ એક મામલો 

દારૂની સાથે ડ્રગ્સના ઓવરડોઝને લીધે જીવ જવાની શંકા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 : તાજેતરમાં ગોરેગામના નેસ્કો ખાતેની લાઈવ મ્યુઝિકલ કૉન્સર્ટમાં દારૂ અને ડ્રગ્સના ઓવરડોઝથી બે યુવાના મૃત્યુની ઘટના તાજી છે ત્યારે શનિવારે રાત્રે વરલીના એસએસસીઆઈ ડોમમાં આવી જ એક લાઈવ મ્યુઝિકલ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ