દિલ્હીમાં આજે ઇન્ડિ ગઠબંધનની બેઠક
ડીએમકે બાદ આપે
પણ છેડો ફાડયો
નવી દિલ્હી, તા. 7 : વિપક્ષી ગઠબંધન ઇન્ડિની દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે બપોરે 12:00 વાગ્યે એક બેઠક યોજાવા જઈ રહી છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું છે કે, આ બેઠકમાં દેશના અલગ-અલગ 23.....