ઈન્ટરવ્યુમાં કહ્યું કોહલી સાથે વાતચીત થતા જાણે સપનું પૂરું થયું
નવી દિલ્હી, તા. 7 : માત્ર 15 વર્ષની ઉંમરમાં પોતાની વિસ્ફોટક ઈનિંગથી દુનિયાભરના બોલરોની ઊંઘ ઉડાવનારા વૈભવ સૂર્યવંશીને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. જો કે યુવા બેટ્સમેન માટે યાદગાર ક્ષણ ટીમમાં......