• શનિવાર, 13 જૂન, 2026

19 વર્ષથી પલાયન આરોપી ખારમાં પકડાયો

મુંબઈ, તા. 9 : ખાર પોલીસે બે દાયકા (આશરે 19 વર્ષ) જૂના એક ગુનામાં કાયદા અને અદાલતની આંખમાં ધૂળ નાખીને સતત ફરાર રહેતા એક વોન્ટેડ ભાગેડું આરોપીને ઝડપી લીધો છે. મુંબઈ પોલીસની પકડમાંથી બચવા.....

ઇ-પેપરના નવા શુલ્ક