વાંગચૂકની ભૂખહડતાળના 19મા દિવસે દિલ્હી હાઇ કોર્ટનો કેન્દ્ર સરકારને આદેશ
નવી દિલ્હી, તા. 16 : જાણીતા પર્યાવરણવાદી સોનમ વાંગચૂકની અનિશ્ચિત મુદ્દતની ભૂખહડતાળ ગુરુવારે 19મા દિવસમાં પ્રવેશી છે. તેમની સતત બગડતી જતી તબિયતને લઈને દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે એક મહત્ત્વનો આદેશ......