• શુક્રવાર, 17 જુલાઈ, 2026

જન્મ અને મૃત્યુની નોંધણીમાં વિલંબ કરશો તો મુશ્કેલી વધશે

દુરુપયોગના કિસ્સાઓ રોકવા કેન્દ્ર સરકાર કડક નિયમ કરશે

નવી દિલ્હી, તા. 16 : કેન્દ્ર સરકાર દ્વારા સિવિલ રજિસ્ટ્રેશનના કાયદામાં એક મોટો ફેરફાર લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. પ્રસ્તાવિત નિયમ અનુસાર, જો કોઈ વ્યક્તિના જન્મ કે મૃત્યુના બે વર્ષની અંદર.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ