• શુક્રવાર, 17 જુલાઈ, 2026

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, ભક્તોનો સૈલાબ ઊમટયો

વરસાદે પણ અષાઢી બીજનું મુહૂર્ત સાચવ્યું, શહેરમાં અમીછાંટણાથી ભક્તોમાં ખુશીની લહેર

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 16 : અમદાવાદના જમાલપુર ખાતે અષાઢ સુદ બીજના રોજ નીકળેલી 16 કિ.મી. લાંબી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા મોડી સાંજે નિર્વિધ્ને શાંતિપૂર્ણ માહોલમાં......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ