• રવિવાર, 19 જુલાઈ, 2026

બદ્રીનાથ મંદિરમાં ચોરી : પૂર્વ અધિકારીની ધરપકડ

રાજેન્દ્ર ચૌહાણ પર દાન ઉચાપતનો ગંભીર આરોપ

દેહરાદુન, તા. 17 : ઉત્તરાખંડના બદ્રીનાથ મંદિરમાંથી દાનની ચોરીના આરોપમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા મંદિરના પૂર્વ અધિકારી રાજેન્દ્ર ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. સીટે ચાર કલાકની પૂછપરછ બાદ.....

ઇ-પેપરના નવા શુલ્ક