• રવિવાર, 19 જુલાઈ, 2026

`સર' અંગે નકલી અને ખોટી માહિતી ફેલાવનારા મૅસેજથી સાવધ રહો

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 17 : આખા મુંબઈમાં હાલ મતદાર યાદીનું `સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન-સર'નું કામ ચાલુ છે. અંગે મતદારોને વૉટ્સઍપ દ્વારા બનાવટી અને ગેરમાર્ગે દોરનારા મૅસેજ પ્રાપ્ત થઈ રહ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. તેથી નાગરિકોએ પ્રકારના સંદેશાને પ્રતિસાદ.....

ઇ-પેપરના નવા શુલ્ક