• રવિવાર, 19 જુલાઈ, 2026

ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેનને મોદીની લીલી ઝંડી

પંજાબને દસ હજાર કરોડનાં વિકાસ કામોની ભેટ, આપ સરકારની ટીકા

જિંદથી સોનીપત 89 કિ.મી. અંતર બે કલાકમાં કાપ્યું 

નવી દિલ્હી, તા. 17 : ભારત દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન શુક્રવારથી દોડવા લાગી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાઇડ્રોજન ટ્રેનને લીલીઝંડી આપી હતી, ટ્રેન હરિયાણામાં જિંદથી સોનીપત રવાના થઇ હતી. વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, જિંદથી સોનીપત વચ્ચે 89......

ઇ-પેપરના નવા શુલ્ક