• રવિવાર, 19 જુલાઈ, 2026

ફિફા વર્લ્ડ કપમાં વિજેતા ટીમને પહેલીવાર ચૅમ્પિયનશિપ રિંગ મળશે

નવી દિલ્હી તા.17 : ફૂટબોલ વર્લ્ડ કપની વિજેતા ટીમના ખેલાડીઓને વખતે એક ખાસ સન્માન મળશે. ફીફા વિશ્વ કપ ઇતિહાસમાં પહેલીવાર ચેમ્પિયન ટીમના ખેલાડી અને કોચિંગ સ્ટાફને ટ્રોફી અને ગોલ્ડ મેડલ સાથે.....

ઇ-પેપરના નવા શુલ્ક