છાત્રો ઉપરાંત કલ્ચરલ એક્સ્ચેન્જ અને પત્રકારો માટેના વિઝાનો સમય નિયત થયો
નવી દિલ્હી, તા. 17 : ભારત સહિત વિભિન્ન દેશોમાંથી અમેરિકા જઈને અભ્યાસ કરતા છાત્રો ઉપર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ચાબુક ચાલવાનું છે. ટ્રમ્પ સરકારે વિદેશી છાત્રો, કલ્ચરલ એક્સચેન્જ વિઝિટર્સ અને પત્રકારો......