અમદાવાદના રોષ જગાવનારા કિસ્સામાં એજન્સીના માલિક સામે ગુનો નોંધાયો
અમદાવાદ, તા. 11 : અમદાવાદના જોધપુર ગામના ફ્લેટમાં અગાસી પર યુવતી સાથે દુષ્કર્મના કેસમાં સિક્યુરિટી ગાર્ડની ધરપકડ બાદ હવે સિક્યુરિટી કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે. પોલીસ તપાસમાં જણાયું છે કે આરોપી ધર્માસિંહ જે.....