કેએલ રાહુલના પ્રદર્શનમાં પરિપકવતાઃ પુજારા
લખનઉ, તા.23 : કેએલ રાહુલની કપ્તાનીમાં લખનઉ સુપર જાયન્ટસ ટીમ 2022 અને 2023 સીઝનમાં પ્લેઓફમાં પહોંચી હતી. આ પછી ગત સીઝનમાં એલએસજી સાતમા સ્થાને રહી હતી અને ટીમના કેપ્ટન કેએલ રાહુલ અને ફ્રેંચાઇઝી માલિક સંજીવ ગોયનકા વચ્ચેના સંબંધ વણસી.......