• શુક્રવાર, 13 જૂન, 2025

વધુ એક ભારતીય સિતારો નિવૃત્ત થશે ?

નવી દિલ્હી તા.16 : ભારતીય ક્રિકેટ ટીમના બે દિગ્ગજ ખેલાડી કપ્તાન રોહિત શર્મા અને સ્ટાર બેટર વિરાટ કોહલીએ ટેસ્ટ સંન્યાસનું એલાન અચાનક જ સોશિયલ મીડિયા પર કર્યું હતું. આ પછી એવી સંભાવના વ્યકત થઇ રહી હતી કે ટેસ્ટ નિવૃત્તિનો આ ક્રમ આગળ વધશે અને ઓલરાઉન્ડર રવીન્દ્ર.....