મ્યુનિચ, તા.12: પેરિસ ઓલિમ્પિકમાં બે કાંસ્ય ચંદ્રક જીતનાર ભારતીય મહિલા નિશાનેબાજ મનુ ભાકર આઇએસએસએફ વર્લ્ડ કપ શૂટિંગમાં મેડલ જીતવામાં સફળ રહી નથી. 25 મીટર પિસ્તોલ સ્પર્ધાના ફાઇનલમાં આઠ સ્પર્ધક વચ્ચે મનુ ભાકર છઠ્ઠા સ્થાને રહી હતી. આ પહેલા ગઇકાલે ભારતની અન્ય એક મહિલા નિશાનેબાજ.....