આક્રમક જીત બાદ કિવિઝ કૅપ્ટનનો હુંકાર દેખાવ આવો જ રહેશે
કોલકતા, તા. 5
: સેમિ ફાઇનલમાં દ. આફ્રિકા સામેની 9 વિકેટની આક્રમક જીત બાદ ન્યુઝીલેન્ડની કેપ્ટન
મિચેલ સેંટનરની નજર રવિવારે અમદાવાદમાં રમાનાર ફાઇનલ મુકાબલા પર છે. સેમિ ફાઇનલમાં
ફિન એલેનની આંધીથી કિવિઝ ટીમે 170 રનનું લક્ષ્ય ફક્ત 12.3 ઓવરમાં હાંસલ કરી લીધું હતું.
આ જીત માટે કિવિઝ કેપ્ટન સેંટનરે કહ્યં....