પ્લેયર અૉફ ધ મૅચ અર્શદીપની 3 વિકેટ અને વોશિંગ્ટન સુંદરની 49 રનની મૅચ વિનિંગ ઇનિંગ
હોબાર્ટ, તા.2 : પ્લેયર ઓફ ધ મેચ અર્શદીપ સિંઘની 3 વિકેટ અને બાદમાં બોલરના બદલે બેટરની ભૂમિકા બખૂબી નિભાવનાર વોશિંગ્ટન સુંદરના અણનમ 49 રનની મદદથી ત્રીજા ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો 9 દડા.......