• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

અભિષેક શર્માનો સૌથી ઝડપી 5000 રનનો રેકૉર્ડ

નાગપુર, તા.22 : ન્યુઝીલેન્ડ સામેના પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાના પાવર હિટિર અભિસિક્સ એટલે કે અભિષેક શર્માએ 8 છક્કાથી 84 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આ દરમિયાન તે સૌથી ઓછા દડામાં......