દાવોસમાં નોંધાયો રોકાણનો નવો રેકૉર્ડ : તાતા ગ્રુપ 11 અબજ અને ભારત-િસ્વટ્ઝરલૅન્ડ સંયુકતપણે 15 અબજનું રોકાણ કરશે
દાવોસ, તા. 22 : વિશ્વ આર્થિક મંચ (ડબ્લ્યુઈએફ)ની વાર્ષિક બેઠકના ત્રીજા દિવસે મુંબઈ મહાનગર ક્ષેત્ર વિકાસ પ્રાધિકરણ (એમએમઆરડીએ) દ્વારા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં 26 અબજ યુએસ ડૉલરના......