• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

સિલ્વર ઈટીએફમાં જબરદસ્ત નફાતારવણીથી 20 ટકા સુધીનો કડાકો

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 22 : વિપરીત ભૂ-રાજકીય પરીબળો અને વેપાર યુદ્ધ વચ્ચે પાછલાં અનેક સત્રથી કૂદકે ને ભૂસકે વધી રહેલા સિલ્વર એક્સ્ચેન્જ ટ્રેડેડ ફન્ડ (ઈટીએફ)માં આજે 20 ટકાનો મોટો.....