• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

જોકોવિચ અને સિનર અૉસ્ટ્રેલિયન ઓપનના ત્રીજા રાઉન્ડમાં

મહિલા વિભાગમાં વર્તમાન વિજેતા કિઝ અને સ્વિયાતેકની આગેકૂચ

મેલબોર્ન, તા.22 : વિક્રમી 25મા ગ્રાંડસ્લેમ ખિતાબની કેરિયરના અંતિમ ચરણમાં શોધ કરી રહેલ સર્બિયાનો સ્ટાર ખેલાડી નોવાક જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનના ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો છે. મહિલા વિભાગની ડિફેંડિંગ ચેમ્પિયન......