• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

મેડિકલમાં પ્રવેશને નામે રૂા. 23 લાખની ઠગાઈ

મુંબઈ, તા. 22 : ડોંબિવલીમાં રશિયાની પ્રતિષ્ઠિત મેડિકલ યુનિવર્સિટીમાં એમબીબીએસનું ઍડમિશન અપાવવાના બહાને એક વાલી સાથે રૂા. 23.08 લાખની છેતરાપિંડી થઈ હોવાની ચોંકાવનારી ઘટના....