આઈસીસીની શરતનું પાલન કરવા ઈનકાર
સુરક્ષા સાથે સમજૂતી નહીંના બહાના સાથે
યુનુસ સરકારનો બહિષ્કાર
ઢાકા, તા. 22 : ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ની ચેતવણી અને અલ્ટીમેટમ છતાં પણ બંગલાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) ખેલાડીઓ અને વચગાળાની સરકારના ખેલ સલાહકારે ટી20 વિશ્વકપને લઈને પોતાના વલણ......