• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

‘બૉર્ડર-2’ પર અખાતી દેશોમાં પ્રતિબંધ

સની દેઓલ અભિનીત ફિલ્મ બૉર્ડર-2ની રજૂઆતના થોડા કલાકો પહેલાં જ તેના પર અખાતી દેશોમાં પ્રતિબંધ મુકાયો છે. 1997માં આવેલી બૉર્ડર ફિલ્મની આ સિકવલમાં સનીની સાથે અહાન શેટ્ટી, દિલજીત દોસાંજ.....