વધુ એક જીતથી આરસીબી પ્લેઅૉફમાં પહોંચશે, હારથી કેકેઆર લગભગ બહાર થશે
રાયપુર, તા.12 : પ્લેઓફની રાહ હવે મુશ્કેલ બની રહી છે, દબાણ વધી રહ્યું છે અને
રાયપુરની ભીષણ ગરમીમાં બે એવી ટીમની ટક્કર થશે જેમની આઇપીએલ-2026 સીઝનની યાત્રા બિલકુલ
અલગ રહી છે. બુધવારના મેચમાં આરસીબી અને કેકેઆરનું ભવિષ્ય ઘડાશે. જો વર્તમાન વિજેતા
આરસીબીનો વિજય થશે તો તે પ્લેઓફ રાઉન્ડ માટે.....