• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

યુક્રેન-રશિયા સંઘર્ષ વિરામની શક્યતા

ટ્રમ્પ-પુતિન વચ્ચે વાતચીત

મુંબઈ, તા. 14 : અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે રશિયાના પ્રમુખ વ્લાદમિર પુતિન સાથે વાતચીત કરી છે. ટ્રમ્પે કહ્યું કે એમની પુતિન સાથેની વાતચીત યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવાનો રસ્તો ખોલી શકે છે. ટ્રમ્પે પુતિનને યુક્રેનમાં યુદ્ધવિરામ ચર્ચાની સાથે રશિયાએ ઘેરો ઘાલ્યો છે એવા યુક્રેનના સૈનિકો સાથે સારી રીતે વર્તન કરવાની પણ....