ચેન્નાઈ, તા. 15 : કોઈ પણ રાજ્યની સાચી પ્રગતિ ત્યારે જ થાય, જ્યારે તેની પાસે જરૂરી અધિકારો અને શક્તિઓ હોય તેમ રાજ્યપાલ સાથે સંઘર્ષ વચ્ચે તામીલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને વિધાનસભામાં રાજ્યને સ્વાયત્ત બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરતાં જણાવ્યું હતું, જેનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કરશે….