• શનિવાર, 10 મે, 2025

છૂટથી વપરાય છે નકલી પનીર

જાણીતી રેસ્ટોરાંમાં નકલી પનીર પીરસાયાના દાવાથી વિવાદ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 21  : ફુડ સેફ્ટી કમિશનર દ્વારા શહેરની તમામ હૉટેલ, રેસ્ટોરાં અને કેટરિંગ માલિકોને સ્પષ્ટપણે સૂચના આપી છે કે ખાદ્યપદાર્થમાં શુદ્ધ પનીરને બદલે ચીઝ એનાલોગ (નકલી પનીર)નો ઉપયોગ કરતા હોય તો એનો ઉલ્લેખ સ્પષ્ટપણે મેનુમાં કરવો. જો મેનુ કાર્ડમાં ઉલ્લેખ નહીં હોય તો પરવાનો રદ કરવામાં…..

ઇ-પેપરના નવા શુલ્ક