• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

રૂા. 54 હજાર કરોડની સાયબર છેતરપિંડી `લૂંટ'

ડિજિટલ અપરાધો સામે સુપ્રીમ કોર્ટની લાલ આંખ

કેન્દ્રને દેશભરમાં એસઓપીનો નિર્દેશ

નવી દિલ્હી, તા. 9 : સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ટિપ્પણી કરતાં દેશમાં ગતિભેર વધતા ડિજિટલ છેતરપિંડીના મામલાઓને `લૂંટ' લેખાવ્યા હતા. અદાલતે જણાવ્યું હતું કે, સાયબર અપરાધ મારફતે અત્યાર સુધીમાં 54 હજાર કરોડ રૂપિયાથી વધુ લૂંટ ચલાવાઈ છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત અને દિલ્હીની સરકારોને ઓળખ કરી લેવાઈ….