• રવિવાર, 12 એપ્રિલ, 2026

ઈરાન માટે કયામતની રાત : ટ્રમ્પ

તહેરાને યુદ્ધવિરામ, પાકની મધ્યસ્થી નકારી

વૉશિંગ્ટન, તા. 6 : મંગળવારની રાત ઈરાન માટે ખાત્માની રાત બની શકે છે. અમે એક રાતમાં ઈરાનને ખતમ કરી શકીએ છીએ. અમારો પાયલટ ગુમ થવાની વાત લીક કરનારને અમે શોધી કાઢશું એમ આજે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે. ભારતીય સમય અનુસાર રાત્રે 10.30 વાગ્યે ટ્રમ્પે પત્રકાર પરિષદ યોજીને પાયલટને ઉગારી....