• સોમવાર, 25 મે, 2026

વ્હાઈટ હાઉસની બહાર અંધાધૂંધ ગોળીબાર : હુમલાખોર ઠાર

ડોનાલ્ડ ટ્રમ્પ વૉશિંગ્ટન સ્થિત અૉફિસે હતા ત્યારે જ થયો હુમલો 

વોશિંગ્ટન, તા. 24 : અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસી સ્થિત અમેરિકી રાષ્ટ્રપતિના નિવાસ વ્હાઈટ હાઉસ પાસે  શનિવારે સાંજે અચાનક જ અંધાધૂંધ ગોળીબાર થતા હડકંપ મચ્યો હતો અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની હતી. આ બનાવ બાદ તરત જ સીક્રેટ સર્વિસ જવાનોએ મોરચો સંભાળી લીધો હતો અને પુરા વ્હાઈટ હાઉસ....