• સોમવાર, 25 મે, 2026

મોદીની વૈશ્વિક કૂટનીતિ અને રાજ્યોના રાજકારણે ખેંચ્યું દેશનું ધ્યાન

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 24 : તાજેતરમાં ભારતીય રાજનીતિમાં મોટી હલચલ જોવા મળી છે. એક તરફ કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી સક્રિયતા દર્શાવી છે, તો બીજી તરફ વિભિન્ન રાજ્યોમાં રાષ્ટ્રીય સુરક્ષા, ચૂંટણી વ્યૂહરચના, યુવાનોની નારાજગી અને આંતરિક સુરક્ષાના મુદ્દે રાજકીય માહોલ ગરમાયો....