સ્ટટગાર્ડ સામેના ફાઇનલમાં હેરી કેનની ગોલ હેટટ્રિક
મ્યૂનિચ તા.24:
હેરી કેનની શાનદાર હેટ્રિકની મદદથી બાર્યન મ્યૂનિચ ડીએફબી-પોકાલ (જર્મન કપ)ના ફાઇનલમાં
સ્ટટગાર્ડ ટીમને 3-0 ગોલથી હાર આપીને ચેમ્પિયન બની છે. બાર્યન મ્યૂનિચ ટીમે આ શાનદાર
જીત સાથે 21મો જર્મન કપ ખિતાબ કબજે કર્યોં છે. વર્તમાન સીઝનમાં બાર્યન મ્યૂનિચ બુંદેસલીગાનો
ખિતાબ પણ કબજે કરી ચૂકી....