• સોમવાર, 25 મે, 2026

કોકરોચ જનતા પાર્ટી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી

નવી દિલ્હી, તા. 24 : કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ને લઈને ચાલી રહેલો વિવાદ થંભવાનું નામ લઈ રહ્યો નથી. હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં સીજેપી સંબંધિત વ્યક્તિઓ સામે સીબીઆઈ પાસે સ્વતંત્ર તપાસ કરાવવા અને તેમના વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવવા માગ કરવામાં આવી....