• સોમવાર, 25 મે, 2026

મહારાષ્ટ્રના પાંચ સહિત 12 સાંસદોને સંસદરત્ન પુરસ્કાર

નાયબ મુખ્ય પ્રધાનના પુત્ર ડૉ. શ્રીકાંત શિંદેની પણ પસંદગી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : સંસદમાં ઉત્તમ કામગીરી બજાવનારા લોકપ્રતિનિધિઓને આપવામાં આવતા પ્રતિષ્ઠિત `સંસદરત્ન' એવૉર્ડ મહારાષ્ટ્રના પાંચ સહિત દેશના બાર સાંસદોને જાહેર કરવામાં આવ્યો છે. આ એવૉર્ડ માટે મહારાષ્ટ્રના લોકસભાના ચાર અને રાજ્યસભાના એક સભ્ય પર પસંદગી ઉતારવામાં આવી છે. શિવસેનાના ડૉ. શ્રીકાંત શિંદે (કલ્યાણ) અને....