• સોમવાર, 25 મે, 2026

બમ્પર પાક અને વૈશ્વિક ભાવ ઘટતાં કઠોળની આયાતમાં નોંધપાત્ર ઘટાડો

આગામી સમયમાં આયાતનો વાસ્તવિક જથ્થો સ્થાનિક ચોમાસાની પ્રગતિ અને પાકના અંદાજો પર નિર્ભર રહેશે

નવી દિલ્હી, તા. 24 : વડા પ્રધાન મોદીએ આજે ફરી એકવાર દેશની જનતાને આયાતી ચીજો ઉપરની નિર્ભરતા વ્યક્તિગત લેવલે ઘટાડવા આગ્રહ કર્યો છે. ત્યારે નાણાં વર્ષ 2025-26માં ભારતના કઠોળ ક્ષેત્રે મોટો સાનુકૂળ સુધારો જોવા મળ્યો છે. વાણિજ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, મજબૂત સ્થાનિક ઉત્પાદન અને વૈશ્વિક....