• સોમવાર, 25 મે, 2026

હાઉસિંગ સોસાયટીને ફાયર એક્ઝિટ પાછું મળ્યું : ગેરકાયદે રૂમ તોડી પડાશે

મુંબઈ, તા. 24 : દક્ષિણ મુંબઈની હાઉસિંગ સોસાયટી 14 વર્ષ બાદ સુરક્ષા માટેની કાનૂની લડાઈ જીતી ગઈ હતી, કારણ કે કોર્ટે પહેલા માળના ઇમરજન્સી ફાયર એક્ઝિટને પુન: સ્થાપિત કરવાનો અને સીડીનીચે ગેરકાયદે રૂમને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. ભુલાભાઈ દેસાઈ રોડ પર આવેલી 56 વર્ષ જૂની ન્યૂ આકાશ ગંગા કૉ-અૉપરેટિવ....