રેલવે, બૅન્કિંગ, સંરક્ષણ, સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવા વિભાગોમાં નિયુક્ત થયેલા યુવાનોનું સ્વાગત કર્યું
વિશેષ પ્રતિનિધિ
તરફથી
નવી દિલ્હી, તા.
24 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19મા રોજગાર મેળા દરમિયાન વીડિયો કોન્ફરન્સિગ દ્વારા
દેશભરના યુવાનોને 51,000 થી વધુ નિમણૂક પત્રો વિતરિત કર્યા છે. આ અવસરે તેમણે નવ-નિયુક્ત
યુવાનોને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, આગામી વર્ષોમાં આ જ યુવાનો વિકસિત ભારતના
નિર્માણમાં સૌથી....