• સોમવાર, 25 મે, 2026

રાજસ્થાન પ્લેઅૉફમાં : મુંબઇ સામે 30 રને નિર્ણાયક વિજય

પંજાબ અને કોલકતા બહાર: રાજસ્થાન-હૈદરાબાદ વચ્ચે 27મીએ એલિમિનેટર મૅચ રમાશે 

મુંબઇ તા.24: જોફ્રા આર્ચરના શાનદાર ઓલરાઉન્ડ દેખાવથી મુંબઈ ઇન્ડિયન્સ વિરૂધ્ધ 30 રને નિર્ણાયક વિજય હાંસલ કરી રાજસ્થાન રોયલ્સે 16 પોઈન્ટ સાથે પ્લેઓફ રાઉન્ડમાં જગ્યા બનાવી છે. આથી પંજાબ કિંગ્સ અને કોલકતા નાઇટ રાઇડર્સના પ્લેઓફના દરવાજા બંધ થયા હતા. રાજસ્થાન રોયલ્સના 8 વિકેટે 20પ રનના જવાબમાં....