• સોમવાર, 25 મે, 2026

બદરીનાથ ધામ પાસે ગ્લૅશિયર તૂટયું

નવી દિલ્હી, તા. 24 : ઉત્તરાખંડના બદરીનાથ ધામથી ચાર કિલોમીટર દૂર કંચનગંગા ઉપર ગ્લેશિયર તૂટવાના અહેવાલ સામે આવ્યા હતા. જો કે આ ઘટનામાં કોઈપણ પ્રકારના નુકસાનના અહેવાલ નહોતા. દર વર્ષે નીચેની તરફ ખસકી રહેલું ગ્લેશિયર ગરમીના કારણે તાપમાન વધતા જ ઝડપથી ઓગળવા....