મુંબઈ, તા. 24 : દેશના તમામ વ્યાપારી તથા વેપારી સંગઠનોને એક મંચ પર લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમની જરૂરિયાતો અને સૂચનોનું નિરાકરણ રાજ્ય તથા કેન્દ્ર સરકાર સુધી આ મંચ મારફતે પહોંચાડવામાં આવશે. શંકર ઠક્કરે જણાવ્યું હતું કે, સંસ્થાના ધ્યેયવાક્ય `રાષ્ટ્રહિત, વેપાર હિત અને વેપારી હિત'ને કેન્દ્રમાં રાખીને મંચની....