દિવસની મૅચમાં પણ ગુલાબી દડાની છૂટ મળી શકે છે
દુબઇ તા.24: ટેસ્ટ
ક્રિકેટમાં ટૂંક સમયમાં મહત્વનો ફેરફાર જોવા મળી શકે છે. હવેથી દિવસના રમાનાર ટેસ્ટ
મેચોમાં પણ ગુલાબી દડાનો ઉપયોગ કરવા મળી શકે તેવો ફેરફાર આઇસીસી કરશે તેવા રિપોર્ટ
છે. અત્યાર સુધી ગુલાબી દડાનો ઉપયોગ ફકત ડે/નાઇટ ટેસ્ટમાં જ થાય છે. હવે ઈન્ટરનેશનલ
ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) ક્રિકેટ કમિટિએ.....