• સોમવાર, 25 મે, 2026

આ સપ્તાહમાં ત્રણ કંપનીઓનાં જાહેર ભરણાં ખૂલશે, છ કંપનીઓના શૅરનું લિસ્ટિંગ થશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : આ સપ્તાહમાં ત્રણ કંપનીઓના પબ્લિક ઇસ્યૂ ખૂલશે. આ ત્રણેય ભરણાં એસએમઈ સેગમેન્ટના છે. આ સપ્તાહમાં છ કંપનીઓના શૅરનું લિસ્ટિંગ થશે. મે મહિનામાં એક રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટના ઇસ્યૂ સિવાય મેઇન બોર્ડની એક પણ કંપનીનું ભરણું આવ્યું નથી. યશવી જ્વેલર્સનું રૂા. 43.88 કરોડનું ભરણું 25 મે,....