પ્રસ્તાવનો હેતુ જીવનરક્ષક દવાઓનો અવિરત પુરવઠો જાળવવાનો અને ફાર્મા ઉદ્યોગને નાણાકીય કટોકટીમાંથી ઉગારવાનો
નવી દિલ્હી, તા.
24 : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે પેટ્રોકેમિકલ આધારિત ફાર્માસ્યુટિકલ
ઇનપુટ્સના પુરવઠાને માઠી અસર પહોંચી છે. જેના કારણે ઉત્પાદન ખર્ચમાં જંગી વધારો થતાં,
કેન્દ્ર સરકાર દેશની 384 આવશ્યક દવાઓની કિંમતોમાં કટોકટી અંતર્ગત એક વખતનો વધારો કરવા
બાબતે ગંભીરતાથી વિચારણા કરી....